Inquiry:(02717) 240 001 | Health Checkup: (02717) 240 025 | Emergency no: (02717) 240 012
Dental ( દાંત વિભાગ )
દાંતના દરેક પ્રકારના રોગો - સડો, વાંકાચૂંકા દાંત, પેઢાના રોગો વિગેરેનું નિદાન અને સારવાર માટે OPG ડિજિટલ X-RAY મશીનની સુવિધા, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ, ચોકઠા, દાંતની સફાઈ, કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી વિગેરે ઉપલબ્ધ છે.