Welcome to Shree Jogi Swami SGVP Holistic Hospital

SGVP Holistic Hospital is a unique and first ever combination of Yog, Ayurved and allopathic treatment. Our vision and wish to treat the patients with best in class and most effective treatment, modern facilities, latest medical equipment, kind support staff and highly qualified experienced doctors. So, let's spread happiness feeling to patients.

  • યોગ, આયુર્વેદ અને એલોપથીનો પવિત્ર સમન્વય.
  • આયુર્વેદ તેમજ મેડીકલ ક્ષેત્રે ૬૦ વર્ષનો વિશ્વાસ પ્રાપ્ત બહોળો અનુભવ.
  • દોઢ લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ, સાત માળનું ભવ્ય બિલ્ડીંગ, ૨૦૦ બેડની ઉત્તમ સગવડ.
  • નિષ્ણાત ડાક્ટર્સ-વૈદ્યો અને અત્યાધુનિક સાધનો દ્વારા રોગોની તપાસ તથા ઉપચાર.
  • વિશ્વાસપાત્ર હોલિસ્ટીક ટ્રીટમેન્ટ સાથે કોઇ છૂપા સર્વિસ ચાર્જ નહીં, સ્પષ્ટ અને પારદર્શક બિલિંગ.
  • સંપૂર્ણ પવિત્રપણે તૈયાર થયેલ પૌષ્ટિક અને સુપાચ્ય આહારયુક્ત કેન્ટીનની વ્યવસ્થા.
  • એન.આર.આઇ. માટે આવાસ તેમજ ઉપચારની સ્પેશ્યલ અને શ્રેષ્ઠ સુવિધાઓ.
  • રાહતદરના પ્રિમિયમ, વ્યક્તિગત, પારિવારિક તથા ગ્રુપ મેડીક્લેમની વ્યવસ્થા.
  • કોન્ફરન્સ રૂમ, ટેલીમેડિસીન સેન્ટર, ટ્રેઇનીંગ સેન્ટર, રીસર્ચ સેન્ટર, લાઇબ્રેરીની ઉત્તમ વ્યવસ્થા.
  • સવાર-સાંજ પ્રાર્થના, યજ્ઞ, મંત્રગાન અને સંગીતમય શાંતિદાયક વાતાવરણ.

Recent News

SGVP Holistic Hospital : Grand Inauguration
Post date: 18-Nov-2017
Average: 5 (1 vote)
Nasya karm
Post date: 18-Nov-2017
Average: 3 (1 vote)
Pujya Rameshbhai Oza : Blessings to SGVP Hospital
Post date: 06-Nov-2017
No votes yet
A.M. Narayan Mama Spiritual Center Inauguration
Post date: 15-Oct-2017
No votes yet

Pages